fbpx
બોલિવૂડ

દેબોલીના ભટ્ટાચાર્ય અને રશ્મિ દેસાઇ બોલ્ડ અંદાજમાં જાેવા મળી

ટીવી પરદે વહુઓના રોલમાં સીધી સાદી દેખાતી બે અભિનેત્રીઓ દેબોલીના ભટ્ટાચાર્ય અને રશ્મિ દેસાઇ અસલી જિંદગીમાં ખુબ જ બોલ્ડ અને બિન્દાસ્ત છે. આ બંને ટીવી પરદાની પાવરફુલ અભિનેત્રી હોવાની સાથે ખુબ સારી બહેનપણી પણ છે. બંનેની દોસ્તી બિગ બોસ-૧૩માં જાેવા મળી હતી. બંને હમેંશા એકબીજાને સાથે આપતી જાેવા મળી હતી. તાજેતરમાં દેબોલીના અને રશ્મિએ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં બંનેનો બોલ્ડ અવતાર જાેઇ ચાહકો ચોંકી ગયા હતાં. દેબોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે સખી રશ્મિ સાથે દેખાઇ રહી છે. બંને સ્ટાઇલીશ અને રીવીલીંગ ડ્રેસમાં છે. દેબોલીનાએ સાડી પહેરી છે. રશ્મિ શોર્ટ ડ્રેસમાં છે. આ તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. દેબોલીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે અમે આ ડ્રેસકોડ પ્લાન નહોતો કર્યો. બંનેની આ તસ્વીરને ચાહકોએખુબ પસંદ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/