fbpx
Home Archive by category અમરેલી (Page 1291)
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં કમોસમી વરસાદ જગત તાત ને ચિંતા ઘઉં ચણા જીરું ને નુકશાન થશે

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં મોડી રાત્રે એકાએક ટાઢાબોળ પવન સાથે કમૌસમી વરસાદ તા૧૦/૧૨/૨૦ ની મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ તા૧૧/૧૨/૨૦ ના સવાર ના મોડે સુધી શરૂ રહ્યો હતો ટાઢોબોળ પવન અને કમૌસમી વરસાદ થી જગત ના તાત ને ચિંતા ઘઉં જીરું ચણા સહિત ના પાક ને નુકશાન થવા ની ભીતિ કમૌસમી વરસાદ માં […]
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં સતત બે દિવસથી પડી રહેલ કમોસમી વરસાદ થી ખેડૂતોના પાકોને થયેલ નુકશાની બાબતે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી સર્વે કરાવી નુકશાનીનું વળતર ની રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

પોતાના મતવિસ્તાર ૯૭-સાવરકુંડલા અને લીલીયા તાલુકાઓના ગામડાઓમાં તા.૧૦/૧૨/૨૦૨૦ તથા તા.૧૧/૧૨/૨૦૨૦ એમ સતત બે દિવસથી કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકો જેવા કે  કપાસ, ઘઉં, ચણા ને ખુબજ નુકશાન થવા પામેલ છે,તેમજ ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડ માં તેમના પાકોનું વેચાણ કરવા ગયેલ ત્યાં પણ પોતાના પાક વરસાદ થી પલળી જવાથી સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે.તેમજ બીજા પાકોમાં પણ […]
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ ખાંભા તાલુકાનાં નવ નિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી

અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રી ઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી . પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ખાંભા તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે . ક્રમ નામ જવાબદારી 1 વિપુલભાઈ હીમંતભાઈ […]
અમરેલી

અમરેલી શહેર તેમજ જિલ્લામાં સતત બીજે દિવસે કમોસમી વરસાદ. જિલ્લાનો ખેડૂત ચિંતિત. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રવિવાર થી આકાશ ચોખ્ખું થશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બનસીના કારણે અમરેલી શહેર તેમજ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી શહેરમાં આજે વહેલી સવારથી કમોસમી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદના કારણે રસ્તાઓ સવારથી જ સુમસાન જોવા મળ્યા હતા. ગત રાત્રિથી શહેરમાં ઠંડા પવનનું જોર વધારે હોવાને કારણે શહેર ઠંડુગાર બની ગયું છે. જ્યારે જિલ્લામાં […]
અમરેલી

વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત

રણોલી ચોકડી નજીક પદમલા પાસે વાહન ની ટક્કર લાગતા મોત થયૂ હતૂ મૂળ અમરેલી જીલ્લા નાસમઢીયાળા ગામ ના અને કારેલી બાગ ઉપવન સોસાયટી મા રહેતા ૩૦ વષઁ ના જયેશ પરસોતમ ભાઈ ડોબરીયા મિકેનીકલ એંજિનિયર તરીખે ખાનગી કંપની મા નોકરી કરતા હતાબૂઘવારે સાંજે ૭:૩૦ કલાકે નોકરી પરથી ઘરે જતા હતા રણોલી ચોકડીનજીક પદમલા જવા ના રોડ […]
અમરેલી

ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ

બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે.
અમરેલી

આગામી તા. ૧૯ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના હસ્તકની જિલ્લા રમત ગમત કચેરી, અમરેલીની યાદીમાં જણાવવામાં આવે છે કે રાજય સરકાર દ્વારા યુવાનોના પ્રોત્સાહન માટે વર્ષ -૨૦૨૦-૨૧ માં ‘ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ’ આપવાનુ નક્કી કરવામા આવેલ છે. જે મુજબ જેમની ઉમર ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતી હોય અને ગુજરાતનાં મૂળ વતની હોય તેવા યુવાઓ […]
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લામાં ચણા ખરીદી માટેનાં કેન્દ્રો શરૂ કરવા રજુઆત કરાઈ

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે તેમજ તેના વેચાણ માટે જિલ્લાના ખેડુતને બહાર ન જવું પડે અને ખેડુતોને પોતાના જ વિસ્તારમાં પોષણ ક્ષમ ભાવ મળી રહે તે હેતુ થી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને ખેડુતો દ્રારા લેખિત તેમજ મૌખિકમાં રજુઆત કરેલ હતી જે અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ […]
અમરેલી

લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સહીત કોંગી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો

, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલમાં જ ગુજરાત રાજયમાં પેટા ચુંટણી યોજાયા બાદ આઠે આઠે સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જિત મેળવી છે ત્યાર બાદ કોંગ્રેસમાં સતત કડાકા ભડાકા થઈ રહયા છે . ત્યારે આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીક વેકરીયા , રાષ્ટ્રીય સહકારી આગેવાન શ્રી દીલીપભાઈ સંઘાણી , સાંસદશ્રી […]
અમરેલી

નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમા વધુ 1 ગાબડુ,લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમા જોડાયા

અમરેલી : નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમા વધુ 1 ગાબડુસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકોલાઠી કોંગ્રેસના આગેવાનો એ કેસરીયો ખેસ ધારણ કર્યોલાઠી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમા જોડાયાલાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના મહત્વ ના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોલાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/