fbpx
Home Archive by category અમરેલી (Page 1293)
અમરેલી

અમરેલી શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ. રાજુલા માં 22 મી.મી વરસાદ. ખેડૂતને રવીપાકમાં પણ નુકશાનીની ભીતિ

વર્ષ 2020 જતા જતા પણ પોતાનો રંગ બતાવતો જાય છે. વર્ષ 2020નું વર્ષ ભારતીય ઇતિહાસની તવારીખમાં ચોક્કસ લખાશે. આ વર્ષે ચોમાસામાં ભારે અતિવૃષ્ટિ થઈ, લીલો દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયેલું. ખેડૂતોનો લાખો રૂપિયાની નુકશાની સહન કરવી પડેલી. ત્યારે ખેડૂતો શિયાળુ રવિ પાક સારો રહે એવી આશાઓ સાથે ઘઉં, ચણા,
અમરેલી

જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે આગેવાનો અને યુવાનો ની હાજરી માં વરસતા વરસાદે રમતગમત નાં મેદાન નું ઉદ્દઘાટન કર્યું.

થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા અમોને રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી સર્વે મિત્રો ના સહકાર થી યુવાનો અને બાળકો માટે ક્રિકેટ, વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે તેવું એક મેદાન તૈયાર કરવામાં થોડી મદદ કરી અને માત્ર 15 દિવસ […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 18 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 166 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3318 પર

અમરેલી જિલ્લામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસમાં થતો વધારો. આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે સામે રિકવરી રેટ પણ સારો હોવાથી કોરોના દર્દીઓ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે જે રાહત આપે છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા […]
અમરેલી

લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત મોટા દેવળીયા ફુલસર બળેલપીપરિયા મિયાખીજડિયા પાનસડા વલારડી ભીલડી સહિત ના માર્ગો કરોડો ના ખર્ચે નવીનીકરણ પામશે

લાઠી ૧૦ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત ગુજરાત સરકાર ના માર્ગ મકાન વિભાગ તરફ થી મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯/૨૦,હેઠળ નીચે મુજબ ના કામો ને જોબનંબર ફાળવ્યા મોટા દેવળીયા ફુલસર બળેલ પીપરિયા રોડ માઇનોર બ્રિજ ૭૫ લાખ મોયા ખીજડિયા પાનસડા રોડ સ્લેબ ડ્રાઈન ૧૩૫ […]
અમરેલી

રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ

રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે બપોર બાદ ધીમી ગતિએ વરસાદ વરસ્યો હતો ત્યારે સાંજના ચાર વાગ્યા પછી વરસાદ વધુ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા રાજુલા વાવેરા. ધારેશ્વર. દિપડીયા. માડરડી. આગરીયા. ટીબી, તાલુકા જાફરાબાદમાં વરસાદ, કમોસમી વરસાદ થી ટીમ્બી અને આજૂબાજૂ ગામના ખેડૂતો ચિંતિત,કપાસ , ચણા ઘઉં જીરુ ના પાકને […]
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ

અમરેલી તાલુકાનાં નવ નિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રીશ્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી . પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા – વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ અમરેલી તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી […]
અમરેલી

ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો ૪ લોકોને ઈજાઓ પહોંચી

બે લોકોની હાલત વધારે ગંભીર હોવાથી તેમને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને‌ ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે.‌ ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા
અમરેલી

સાહિત્ય સંસ્કારનું સર્જન કરે , સંઘાણી સમાજ સેવાના સર્જક NCUI ના ચેરમેન પદભાર સંભાળતા લોક સાહિત્ય સેતુ દ્વારા દિલીપ સંઘાણીનું સન્માન

સાહિત્ય સંસ્કારોનું સર્જન કરે છે તેવી જ રીતે સમાજ સેવાના કાર્યમાં સદા તત્પર હોય છે તેમ આજે NCUI ના ચેરમને પદ પર બિરાજમાન દિલીપ સંઘાણીને સન્માનીત કરતા લોક સાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી , ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયા , મહામંત્રી ગોરધનભાઈ સુરાણી , ખજાનચી હસુભાઈજોષી , કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ શુકલ , સોનલબેન ત્રિવેદી , બિનાબેન શુકલ […]
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ RTI કાર્યકર નાથાલાલ સુખડીયા ની માંગ જિલ્લા સાંસદ દ્વારા થયેલ સરકારી જમીન ઉપર નું દબાણ દૂર કરો નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીગેશન ૩૯/૨૦ ના ઓરલ ઓડર્સ નો અમલ કરો ગુજરાત સરકાર ના નવા કયદા લેન્ડ ગ્રેબીગ એકટ ૨૦૨૦ હેઠળ કાર્યવાહી ની માંગ

અમરેલી ૧૦ અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ સામાજિક અગ્રણી આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલા સુખડીયા ની માંગ નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પબ્લિક ઇંટ્રેસ્ટ જાહેર હીત ની અરજ નં ૩૯/૨૦૨૦ સંદર્ભ માં તા૨૯/૬/૨૦ ના ઓરલ ઓડર્સ બાદ વન વિભાગ દ્વારા સવાલ વાળી જમીન ઉપર દબાણદાર રાજકીય ઈસમ ને સરકારી મશીનરી થી જમીન પચાવી પાડવા અંગે કેસ સબંધ […]
અમરેલી

લીલીયા ના નાના કણકોટ ના સરપંચ હસમુખભાઈ પોલરા ની જિલ્લા પંચાયત અમરેલી માર્ગ મકાન વિભાગ સમક્ષ રૂરલ માર્ગ બનાવો ની માંગ

લીલીયા ૧૦  લીલીયા તાલુકા ના નાના કણકોટ ગામે એપ્રોજ રોડ એકદમ બિસ્માર છેલ્લા આઠ વર્ષ થી  બનેલ રસ્તા નું ક્યારેય પણ રિપેરીગ નહિ થતા અતિ બિસ્માર રસ્તા અંગે યોગ્ય નિકાલ કરવા સ્થાનિકો માં માંગ ઉઠી આમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ઈજનેર ને નાના કણકોટ  સરપંચ હસમુખભાઈ પોલરા ની રજુઆત અમુક જગ્યા એ રોડ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/