fbpx
Home Archive by category અમરેલી (Page 1300)
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં સેવાભાવીઓનું સન્‍માન કરાયું

શાંતાબા બ્‍લડ બેંક દ્વારા વર્ષ-ર019/ર0 દરમિયાન 83 જેટલા રકતદાન કેમ્‍પો યોજી 7ર00 જેટલું બોટલ બ્‍લડ એકત્ર કરેલ. આ કામે માનવ જિંદગી બચાવવાની ઉમદા કામગીરીમાં સહયોગ આપવા બદલ કાર્યદક્ષ જિલ્‍લા કલેકટર આયુષ ઓકના પ્રમુખ સ્‍થાને અને સંસ્‍થા પ્રમુખ વતનના રતન વસંતભાઈ ગજેરાની હાજહીમાં તેમજ જિલ્‍લા વિકાસ
અમરેલી

અમરેલીની ગંગાવિહાર સોસાયટીમાં માર્ગનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે

અમરેલીમાં લાઠી રોડ પર ગંગા વિહાર સોસાયટી આવેલ છે. તેમાં છેલ્‍લા બે મહિનાથી રોડનું કામ ચાલુ કરેલ છે. જે આજની તારીખ સુધી પૂર્ણ થયેલ નથી. અને સોસાયટીના રહીશોને વાહનથી અવર જવરમાં ખૂબ જમુસીબતનો સામનો કરવો પડે છે. રહેવાસીઓ વાહનો મેઈન રોડ બંધ હોવાથી રેલ્‍વે વાળા રોડ પરથી ફરજિયાત ચાલવું પડે છે. જયાં વચ્‍ચે વચ્‍ચે પુરૂષો […]
અમરેલી

અમરેલી : સંવેદન ગૃપ દ્વારા 74મું ચક્ષુદાન લેવાયું

અમરેલીનાં જશોદા નગરમાં વસતા સુરગવાળા હાઈસ્‍કૂલ વડિયાનાં નિવૃત શિક્ષક અર્જુનભાઈ રામભાઈ ભુવા (ઉ.વ. 73)નું તા. 3/1ર/ર0ને ગુરૂવારનાં રોજ અવાસન થતાં તેમના શિક્ષિત પુત્રો રાજેન્‍દ્રકુમાર એ. ભુવા (શિક્ષક, રાજકોટા) તેમજ હિરેનભાઈ એ. ભુવા (એસ.ટી. ડ્રાઈવર, અમરેલી)એ સ્‍વર્ગસ્‍થની ઈચ્‍છા મુજબ નેત્રદાનનો નિર્ણય કર્યો. તેઓએ નેત્રદાન માટે કમલેશભાઈ ગરાણીયા તથા ભરતભાઈ ગરાણીયાના માઘ્‍યમથી
અમરેલી

અમરેલીમાં આજે બપોરે સ્‍વ. સાંસદ અભય ભારદ્વાજને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાશે

જિલ્‍લા સમમસ્‍ત બ્રહ્મસમાજનાં નેતૃત્‍વમાં દરેક સમાજ દ્વારા અમરેલીમાં આજે બપોરે સ્‍વ. સાંસદ અભય ભારદ્વાજને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાશે બપોરનાં 3થી પ સુધી શ્રઘ્‍ધાંજલિ સભા યોજાશે જાણીતા એડવોકેટ અનેબ્રહ્મસમાજનાં અગ્રણી એવમ રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાનમાં અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયન ત્રિવેદીએ
અમરેલી

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે જામેલો ખરાખરીનો જંગ ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે જામેલો ખરાખરીનો જંગ ૧૦ બેઠકો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં ૬ બેઠકો બિનહરિફ થવા પામી છે  ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો. વેપારી પેનલની ચાર અને ખરીદ વેચાણ સંઘની બે મળી કુલ ૬ બેઠકો બિનહરિફ થવા પામી છે માર્કેટિંગ યાર્ડ ના હાલના ચેરમેન જીગ્નેશ પટેલ પણ બિનહરીફ થયા છે ત્યારે હવે ખેડૂત પેનલમાં રહેલી ૧૦ બેઠકો માટે […]
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 24 કેસઃ કુલ 3194 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે 24 પોઝિટિવ કેસ નોંધાયા સામે રેકોર્ડ બ્રેક 39 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝનમાં લોકો ખાસ સાવચેત રહે. આજે 24 પોઝટિવ કેસ નોંધાયા સામે આજે રેકોર્ડ બ્રેક 39 દર્દીઓ સારા થઈને ડિસ્ચાર્જ થયા. અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમ વચ્ચે આજે પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. નાના બાળકો તેમજ વડીલોની ખાસ સંભાળ […]
અમરેલી

કુંકાવાવનાં એક પરિવારનું ઉત્તરક્રીયા નિમિત્તે વૃક્ષારોપણનું પ્રેરણાદાયી કાર્ય

કુંકાવાવના મીશન ગ્રીન ઉપવન ટીમના સભ્‍ય અતુલભાઇ વોરાના પિતાબાવચંદભાઇ વોરાના સ્‍વર્ગસ્‍થ તથા તે નિમિત્તે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જનતનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. કુંકાવાવના મીશન ગ્રીન ઉપવન ટીમના સભ્‍ય અતુલભાઇ વોરાના પિતા બાવચંદભાઇ વોરાના સ્‍વર્ગસ્‍થ તથા તે નિમિત્તે 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જનતનો ઉત્તમ દાખલો બેસાડયો હતો. વધુમાં જણાવ્‍યું
અમરેલી

સાવરકુંડલાનાં સેવાભાવી ડો. જયંતીભાઈ તેરૈયાનાં નિધનથી શોકનો માહોલ

આમ તો સાવરકુંડલા શહેરનાં ભામાશા સમા સ્‍વ. ડો. જયંતિભાઈ તેરૈયાની અણધારી વિદાયથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. એમનું એ વ્‍યક્‍તિત્‍વ લોકોનાં દિલોદિમાગમાં હમેશાં અંકિત રહેશે. એમની જીવનઝરમરનાં કેટલાક અંશો અહીં પ્રસ્‍તુત છે. જે તેના સત્‍કાર્યોની હમેશાં સાક્ષી પૂરતાં રહેશે. આમ તો આપણે કલ્‍પના પણ ન કરી શકીએ, પોતાના વિદ્યાર્થી કાળમાં અખબારનું વિતરણ કરનાર […]
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 3170 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શકયતા. અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને […]
અમરેલી

ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળો બનાવી ગામ ની દુકાને દુકાને તેમજ દરેક ઘરે પહોંચાડવામાં આવ્યો

ધારી બજરંગ ગ્રુપ દ્વારા કોરોના સામે જંગ જારી ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા કોરોના ની શરૂઆત થી લઈને આજ દિવસ સુધી  અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેલ છે ત્યારે આજે ધારી ગામ માં આયુર્વેદિક ઉકાળો બનાવી ધારી ગામ માં દુકાને-દુકાને ફરી ઉકાળો પીવડાવેલ અને નવી વસાહત મા પણ ઘરે ઘરે ફરી ઉકાળો પીવડાવામાં […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/