fbpx
Home Archive by category બોલિવૂડ (Page 410)
બોલિવૂડ

દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર ગરબા કરતો વીડિયો કર્યો શેર

બૉલિવૂડ મસ્તાની ગર્લ દીપિકાપાદુકોણ હંમેશા લાઈમ લાઈટમાં રહેતી અભિનેત્રી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર દીપિકાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા કરતી જાેવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર
બોલિવૂડ

તારક મહેતાની સોનુ અને ગોગીનો રોલ હાલ ચર્ચામાં, વચ્ચે ખીચડી રંધાયાની અટકળો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો શો અને તેના પાત્રો હંમેશા ચર્ચામાં રહે છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ શોમાં કોઈ રમુજી ઘટના હોય છે અથવા તો પછી શોના કોઈ પાત્રોના અંગત જીવનનું કારણ હોય. ફરી એકવાર શોના ૨ કલાકારો તેમના અંગત જીવનને લઈ ચર્ચામાં આવ્યા છે. આ વખતે પલક સિધવાણી કે જે સોનુનું પાત્ર ભજવે છે […]
બોલિવૂડ

સૈફ અલી ખાનની પુષ્ટિઃફેબ્રુઆરીમાં કરીના કપૂરની બીજી ડિલિવરી હશે

બીજીવાર માતા બનવા જઈ રહેલી કરીના કપૂરની ડિલિવરી ફેબ્રુઆરીમાં થશે. આ વાતની પુષ્ટિ કરીનાના પતિ અને એક્ટર સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કરી છે. આ પહેલાં અમુક રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કરીનાની ડિલિવરી માર્ચમાં થશે.ફિલ્મફેર સાથેની વાતચીતમાં સૈફે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરીનાની ડિલિવરી થઇ જશે. તેના જણાવ્યા મુજબ, તે અને કરીના […]
બોલિવૂડ

“યારિયાં” ગુજરાતી સીરિઝમાં યશ-ભક્તિ લોકોને સ્કૂલ લાઈફ યાદ કરાવશે

‘બસ ચા સુધી’ આ શબ્દ હવે દરેક યુવાનોના દિલમાં ઉતરી ગયો અને સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં અવાર નવાર સાંભળવા મળતો રહે છે. જેની સીરિઝ લોકોએ ખુબ વખાણી અને વધાવી છે, અઢળક પ્રેમ આપ્યો છે. જેના બે ભાગ હિરેન દોશી કે જેમનું આસ્થા પ્રોડક્શન છે તેઓના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે. ત્યારે હવે અલગ પ્રકારની વેબ […]
બોલિવૂડ

‘સત્યમેવ જયતે ૨’ની રિલીઝ ડેટની જાહેર, ફિલ્મ ‘સનક’-‘મેરે દેશ કી ધરતી’ના પોસ્ટર રિલીઝ

લૉકડાઉનમાંથી બોલિવૂડ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. ૨૬ જાન્યુઆરીના રોજ બોલિવૂડે ફિલ્મ સાથે જાેડાયેલી કેટલીક જાહેરાતો પણ કરી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ બોલિવૂડમાંથી થયેલી બિગ અનાઉન્સમેન્ટ્‌સ આ રીતની છે.‘સત્યમેવ જયતે ૨’ના મેકર્સે જ્હોન અબ્રાહમની તસવીર સાથે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સો. મીડિયામાં શૅર કરવામાં આવ્યું છે, ‘તન મન ધનથી વધારે જન ગણ […]
બોલિવૂડ

સની લિયોની બની ક્રિકેટર, શેર કર્યો વિડીયો

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની આજકાલ સ્પોર્ટી મૂડમાં જાેવા મળી રહી છે. ફૂટબોલ બાદ એક્ટ્રેસે ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. સનીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. તેણે પોતાના કેપ્શનમાં ઇંગ્લેન્ડ સામે રમવાનો ઇશારો કર્યો. સની લિયોનીએ શેર વીડિયોમાં કેપ્શન આપ્યું કે, ‘શું હું ઇંગ્લેન્ડનો સામનો કરવા માટે પોતાની કિટ પેક કરી લઉં’. તમે પણ […]
બોલિવૂડ

મને ધમકી મળતા કર્યા લગ્ન, બેન્ક બેલેન્સ જાેઇને લીધા સાત ફેરાઃ રાખી સાવંત

રિયાલિટી શો ‘બિગ બોસ ૧૪’ માં રહેલી અભિનેત્રી રાખી સાવંત છેલ્લા એક વર્ષથી તેના લગ્નને લઇને ચર્ચામાં છે. પરંતુ તેના પતિ રિતેશને કોઈએ જાેયો નથી. થોડા સમય પહેલા ચર્ચા હતી કે રાખીનો પતિ રિતેશ બિગ બોસના ઘરે પ્રવેશ કરશે. હવે જ્યારે રિતેશ આવશે ત્યારે આવશે પણ આ દરમિયાન રાખી સાવંતે તેના લગ્ન અંગે મોટો ખુલાસો […]
બોલિવૂડ

વરુણ ધવનના લગ્ન બાદ કરન જાેહરે, કહ્યું- ‘મારો દીકરો મોટો થઈ ગયો’

વરુણ ધવન તથા નતાશા દલાલે ૨૪મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કર્યા હતા. વરુણના લગ્ન બાદ ડિરેક્ટર કરન જાેહરે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. કરન જાેહરે લગ્નમાં હાજરી આપી હતી. કરન જાેહરે કહ્યું હતું, ‘આ પોસ્ટ લખતી વખતે મારી અંદર બહુ બધી મિક્સ લાગણીઓ છે અને એક પછી યાદો નજર સામે આવતી જાય છે. મને આજે […]
બોલિવૂડ

‘ધ કપિલ શર્મા શો’ ઓફ એર થશે, ત્રણ મહિના બાદ નવી સિઝન સાથે કમબેક કરશે

કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ ટૂંક સમયમાં ઓફ એર થશે. કપિલના ચાહકો આ વાતથી નિરાશ છે. જાેકે, તેમણે નિરાશ થવાની જરૂર નથી, કપિલ ત્રણ મહિના બાદ ફરી નવી સિઝન સાથે કમબેક કરશે. કપિલનો આ શો ડિસેમ્બર, ૨૦૧૮થી ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે ફેબ્રુઆરીના બીજા વીક સુધીમાં આ શો ઓફ એર થઈ જશે. […]
બોલિવૂડ

કંગનાએ એક ચૌંકાવનારી પોસ્ટ શેર કરી નેશનલ અવોર્ડ ફંકશનની એક ઘટના વિશે વાત કરી

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્સેટાઇલ એકટ્રેસ છે. તેમણે પોતાની દરેક ફિલ્મથી દર્શકોનો પ્રભાવિભત કર્યા છે. તેમની કારર્કીદીની શરૂઆતની ફિલ્મ ‘ફેશનને પ્રેક્ષકો તેમજ વિવેચકોનો પણ સારો તિસાદ મળ્યો હતો.જાે કે કંગનાએ પોસ્ટ કરીને એક . ચોંકાવનારી વાત જણાવી છે. અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેણે ફિલ્મ ‘ફેશન’
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/