fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 245)
સૌરાષ્ટ - કચ્છ

બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જાેવા મળી હતી. એક ખેતરમાંથી મૃત હાલતમાં આઠ માદા મોર અને એક તેતર સહિત નવ પક્ષીઓ મળ્યા હતા..ગ્રામજનોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી. જે બાદ
સૌરાષ્ટ - કચ્છ

નાના ભાયાસરમાં સિંહે મારણ કરી મીજબાની માણી રાજકોટમાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ પશુના મારણ કર્યા

રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અડિંગો જમાવ્યો છે. ગત રાતે આ સિંહ નાના ભાયસર ગામમાં જાેવા મળ્યાં હતા. જ્યાં સિંહોએ મારણ કરી મીજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ પશુના મારણ કર્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતર જવા માટે પણ ડરી રહ્યાં છે.ગોંડલ આસપાસના […]
સૌરાષ્ટ - કચ્છ

આપ પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ લડશે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ નવ ઉમેદવારના નામ જાહેર કર્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને પડ્યું છે અને આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ૯ ઉમેદવારોનું […]
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા કોરોના પોઝિટિવ

રાજકોટ જિલ્લામાં ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ મહિપતસિંહ પોતાના રિબડા ખાતે આવેલ ઘરમાં કોરાંટાઇન થયા છે. તેમજ પરિવારના અન્ય સભ્યોના પણ રિપોર્ટ હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જાે કે માજી ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા જાેવા મળી રહી […]
સૌરાષ્ટ - કચ્છ

ગુમ થયેલ મોબાઇલો શોધી કાઢી તેમના મુળ માલીકને પરતઅપાવતી જુનાગઢ જીલ્લા એસ.ઓ.જી.(સાયબર ક્રાઇમ સેલ)

નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ, જૂનાગઢના મનિન્દર પ્રતાપ સિંઘ પવારની સુચનાતથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબલોકોના મોબાઇલ ફોન ભવનાથ મેળામાં તેમજ અન્ય કોઇપણ જગ્યાએ પડી ગયેલા કે ગુમ થવાના બનાવોબનેલ જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક ને ધ્યાને આવતા તેઓએ તુરત જ ખોવાયેલ મોબાઇલશોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ […]
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ તથા ૧૦ જીવતા કાર્ટીસો તથા ૦૨ફુટેલ કાર્ટીસો સાથે એક પરપ્રાંતીય ઇસમને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના […]
સૌરાષ્ટ - કચ્છ

જામનગર એલસીબી ૭ પિસ્તોલ સાથે ૨ શખ્સોને ઝડપી પડ્યા

જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. જામનગર એલસીબી પોલીસે સાત પિસ્તોલ સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. જામજાેધપુર પંથકમાં દરોડા પાડી સુરત અને જામજાેધપુરના બંને શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હથિયાર ક્યાંથી લઇ આવ્યા છે અને અગાઉ કોને હથિયારો સપ્લાય કર્યા છે? સહિતની બાબતોનો તાગ મેળવવા એલસીબીએ બંને શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ […]
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો ૧ તમંચો તથા ૫ જીવતા કાર્ટીસ તથા ૦૧ છરી સાથેત્રણ પરપ્રાંતીય ઇસમોને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસઅધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપરઅંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જેઅન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ
સૌરાષ્ટ - કચ્છ

થર્ટી ફર્સ્ટના પહેલા રાજકોટ પોલીસે ૩ કરોડના દારૂનો નાશ કર્યો

થર્ટી ફર્સ્ટને માત્ર ૨૪ કલાક બાકી છે ત્યારે રાજકોટના પ્યાસીઓ પાર્ટી કરવા છાનેખૂણે દારૂ શોધી રહ્યાં છે. ત્યારે જ આજે પોલીસે રાજકોટના સોખડા ગામે પોલીસે ત્રણ કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો. શહેરના તમામ પોલીસ મથકો સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે દારૂ ઝડપાયો હતો તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. હજારો બોટલ […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૨૦ કેસ નોધાયા, ૧નું મોત

રાજકોટમાં આજે બપોર સુધીમાં ૨૦ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧ દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૩૫૫૧ પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં ૩૭૭ દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે ૮૧ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/