fbpx
અમરેલી

લીલીયા અમૃતબા હાઈસ્કૂલ ખાતે ૧૩ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

લીલીયા ખાતે 13 મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫ જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૩- માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજણી કરવામાં આવી. (“Nothing like Voting, I Vote for Sure”) “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આઘારીત ૯૭-સાવરકુંડલા વિઘાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લીલીયા મુકામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અમૃતબાં વિદ્યાય  ખાતે યોજવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં “Main Bharat Hoo” ગીત સંભળાવી મતદાતાઓ માટેની પ્રતિજ્ઞા લેવડાવી લોકોમાં ચૂંટણી અને તેના મહત્વ વિશે જાણકારી આાપવામાં આવેલ. મતદારયાદી તથા યુવા મતદાર મહોત્સવ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બી. એલ. ઓ. / સુપરવાઝરશ્રી ને મામલતદારશ્રી, યુ. ડી. વાઢીયા, નાયબ મામલતદારશ્રી, એ. આર. ગોસાઇ, બી. આર. સી. કો-ઓશ્રી, અભિષેકભાઇ ઠાકર, સુપરવાઝરશ્રી, પી. એમ. રાખસીયા, આચાર્યશ્રી, હસમુખભાઇ કરડ, દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મતદારયાદી શાખા તથા શાળાના શિક્ષક શ્રી જીજ્ઞેશભાઇ ઠુંમર તથા સ્ટાફ પરીવાર દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/