fbpx
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાયો.

રાષ્ટ્રિયતા અને દેશભક્તિ માટે સુપ્રસિધ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા. ૧૪ સપ્ટેમ્બર નાં રોજ હિંદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

          ભાષાએ રાષ્ટ્રીય એકતાનું મહત્વનું પરિબળ છે. રોજિંદા જીવનમાં હિન્દીનો ઉપયોગ અને આદર વધે તે હેતુથી શાળાના પ્રાથના સભામાં હિન્દી વિષે બાળકોને વક્તવ્યો આપવા કહેવાયું હતું. અને બાળકોએ ખુબ જ સરસ રીતે હિન્દી માં વક્તવ્યો આપ્યા. અને સુલેખન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓએ તેમાં હોંશભેર ભાગ લીધો હતો.

      આ પ્રસંગે સંસ્થાના સંચાકલ શ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસીયાએ રાષ્ટ્રીય હિંદી દિવસના મહત્વ વિષે પ્રસંગોવિત વાર્તાલાપ કર્યો હતો. રાષ્ટ્ર ભાષાના ગૌરવ અને મહત્વને સમજી આજે આખા દિવસનું શૈક્ષણિક કાર્ય તથા વાતચીત પણ હિન્દીમાં કરવા સૌ શિક્ષકગણ તથા કર્મચારીઓએ  સુંદર સહયોગ આપ્યો હતો.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/