fbpx
અમરેલી

સાવરકુંડલા વિધાનસભાના ગામોમાં આગેવાનો અને ગ્રામજનો સાથે ચુંટણી લક્ષી બેઠકો કરતા મહેશ કસવાલા

અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા ગામોમા પ્રદેશ ભાજપ મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી તેમજ આગામી ૨૦૪૭માં ભારત દેશ વિકસીત બને તેના મુદ્દાઓ વિશે સમજણ આપી ભાજપ તરફી મતદાન કરવા સભાઓ કરતા શ્રી કસવાલા. સાવરકુંડલા તાલુકાના ઘજડી, સાકરપરા, મિતીયાળા, કૃષ્ણગઢ, બગોયા, ગીણીયા, આદસંગ, ઘનશ્યામનગર, થોરડી ગામોમાં ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામ જનો સાથે ચૂંટણી લક્ષી સભાઓ કરી કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્ર પટેલની સરકારની કરેલા વિકાસના મુદ્દાઓ વિશે ચર્ચા કરી લોકસભા ચુંટણીમાં ભાજપ પ્રત્યાશી શ્રી ભરત સુતરીયાને જીતાડવા અપીલ ધારાસભ્યશ્રી કસવાલાએ કરેલ હતી આ જન સંપર્ક સભાઓમાં માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રી લાલાભાઇ મોર, શ્રી શરદભાઇ ગૌદાની, સરપંચ એશોસીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ ખાત્રાણી, તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી નિતનીભાઇ નગદીયા, શ્રી ચેતનભાઇ માલાણી સહીતના આગેવાનો જોડાયા હતા તેમ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયાની યાદીમાં જણાવાયુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/