fbpx
Home Archive by category બોલિવૂડ (Page 405)
બોલિવૂડ

અભિનેત્રી સની લિયોનીની ૨૯ લાખની છેતરપિંડી મામલે કેરળ પોલીસે પૂછપરછ કરી

રજા ગાળવા માટે કેરાલા પહોંચેલી બોલીવૂડ સ્ટાર સની લીઓનીને કદાચ ખબર નહીં હોય કે રજાની મજા મુસીબતમાં ફેરવાઈ જશે. કેરાલા પહોંચેલી સનીની કેરાલા પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. એક વ્યક્તિએ સની પર ૨૯ લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ પોલીસે સની લીઓનીની પૂછપરછ કરી
બોલિવૂડ

જેક્લિન ફનાર્ન્ડિસ પ્રિયંકા ચોપરાના ૭ કરોડના ઘરમાં શિફ્ટ થઇ

પ્રિયંકા ચોપરાના જુના ઘરમાં જેકલીન ફનાર્ન્ડિઝ શિફ્ટ થઇ, જેની ૭ કરોડ રૂપિયા કિંમત છે. આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. જેકલીન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભાડેના ઘરમાં રહેતી હતી. આ એ જ ઘર છે જ્યાં પ્રિયંકા ૨૦૧૮માં નિક જાેનસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ કર્મયોગ નામની બિલ્ડિંગમાં છે. પિન્કવીલાના રિપોર્ટ અનુસાર હાલમાં […]
બોલિવૂડ

ખેડૂત આંદોલનનું સમર્થન કરવા પર બ્રિટિશ એક્ટ્રેસ જમીલા જમીલને દુષ્કર્મની ધમકી મળી

જાણીતી બ્રિટિશ એક્ટ્રેસ જમીલા જમીલને ખેડૂતો આંદોલનનું સમર્થન કરવા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. સામાજીક કાર્યક્ર અને રેડિયો પ્રેસન્ટેટર એવી જમીલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને પ્રાઈવેટ મેસેજ કરીને બળાત્કાર અને મોતની ધમકીઓ મળી રહી છે. જમીલા જ મીલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘છેલ્લાં ઘણાં સમયથી હું ખેડૂત આંદોલનનું સમર્થન કરું […]
બોલિવૂડ

ફિલ્મ ધાકડના એક સીન માટે ડાયરેક્ટર ૨૫ કરોડ ખર્ચશે…!

કંગના રનૌત હાલ મધ્યપ્રદેશમાં અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગ વ્યસ્ત છે. તેના જણાવ્યા અનુસાર તે એક એવા એક્શન સીનને શૂટ કરવા જઈ રહી છે જેના પર ૨૫ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો આવશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રિહર્સલનો એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે. કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, ‘આવા ડિરેક્ટર ક્યારેય નથી જાેયા, જે […]
બોલિવૂડ

કોમેડિયન કપિલ શર્માએ પોતાના દિકરાના નામ પર મૌન તોડ્યુ

દરેક ઘરમાં વિકેન્ડનો હાસ્ય દરબાર લગાવતા કપિલ શર્મા તાજેતરમાં જ બીજીવાર પિતા બન્યા છે અને તેના બાળકના નામને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.૧ ફેબ્રુઆરીએ તેની પત્ની ગિન્ની ચતરથે દિકરાને જન્મ આપ્યો અને આ વાત ખુદ કપિલે જ પોતાના સોશ્યલ મિડીયા દ્વારા શૅર કરી હતી. જે બાદ લોકોએ તેને ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેની […]
બોલિવૂડ

એક્ટિંગ છોડી કપિલ ઝવેરી જરુરિયાતમંદ બાળકો માટે કામ કરી રહ્યો છે

એક્ટર કપિલ ઝવેરી ‘સાવન…ધ લવ સીઝન’ ફિલ્મમાં બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે લીડ રોલમાં જાેવા મળ્યો હતો. બાદમાં કપિલે ‘ઈશ્ક વિશ્ક’, ‘દિલ પરદેશી હો ગયા’, ‘આત્મા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કપિલ ઝવેરી એક્ટિંગ છોડી દીધી છે અને આ પાછળનું કારણ બાળકો છે. કપિલના કહેવા અનુસાર, અનાથ બાળકો પાછળ પોતાનો સમય સમર્પિત કરવા માટે તેણે
બોલિવૂડ

કોઇ માત્ર ટિ્‌વટ કરીને સમર્થન આપે છે તો તેમાં વિવાદ શા માટે છેઃ શત્રુઘ્ન સિંહા

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પોપ સિંગર રિહાના અને પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા કરેલા ટિ્‌વટ પછી વિવાદ વધ્યો છે. રાજકારણ જ નહીં, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી રમતગમતની દુનિયા અને સામાન્ય લોકો પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ મુદ્દે દરેકના જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ […]
બોલિવૂડ

રિલીઝ પહેલા આરઆરઆર તોડશે બાહુબલીનો રેકોર્ડ, થિએટ્રિકલ રાઇટ્‌સના મળ્યા ૩૪૮ કરોડ

પૈન-ઈન્ડિયા ફિલ્મ ‘આરઆરઆર’ તેની ઘોષણા પછીથી ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૦ ભાષાઓમાં રિલીઝ થશે અને તેની રિલીઝની તારીખની ઘોષણા થઈ ત્યારથી માત્ર ૫ ભાષાઓમાં થિયેટરના અધિકાર માટે ૩૪૮ કરોડથી વધારેની ઓફર નોંધવામાં આવી છે. ફિલ્મની રિલીઝની તારીખ જાહેર થઈ ત્યારથી જ દરેકનો ઉત્સાહ સાતમા આસમાને છે.” “ઓક્ટોબરમાં રજૂ કરવા માટે તૈયાર, આરઆરઆરને તમિળ, […]
બોલિવૂડ

ગૌહર ખાને વિદેશી લોકોના સમર્થનમાં ભારતીય સેલિબ્રિટીઝને ટાર્ગેટ બનાવ્યા

ખેડૂત આંદોલન અને તેની સાથે જાેડાયેલા મુદ્દાઓને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાના સહિત કેટલાંય વિદેશી કલાકારોની ટ્‌વીટના જવાબમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સચિન તેંડુલકર, અને કરણ જાેહર જેવા કેટલાંય કલાકારોએ ટ્‌વીટ કરીને ખેડૂત આંદોલનને લઇ તેમની વાતોને દુષ્પ્રચાર ગણાવી. સેલિબ્રિટીઝના આ ટ્‌વીટને લઇ તાજેતરમાં ગૌહર ખાનએ પણ ટ્‌વીટ કરી છે જેમાં તેણે કટાક્ષ કરતા કહ્યું […]
બોલિવૂડ

ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું

ખેડુતોના વિરોધનો પડઘો હવે ફક્ત રસ્તા પર જ નહીં, સોશિયલ મીડિયા પર પણ પડી રહ્યો છે. જ્યારે હોલીવુડના સેલેબ્સે ખેડૂતોના હક માટે પોતાનો અવાજ ઉઠાવ્યો ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બોલિવૂડ પણ આ મામલે બે મોરચે લડતા જાેવા મળે છે. હોલીવુડ સેલેબ્સે રીહાન્ના, મિયા ખલિફાના ટિ્‌વટ બાદ અક્ષય કુમાર, લતા […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/