fbpx
Home Archive by category બોલિવૂડ (Page 420)
બોલિવૂડ

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન

છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર પોતાના જીવન માટે લડત લડી રહેલી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં ‘ગુલાબો’ ભજવનાર દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હતી, ત્યારબાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર તેને
બોલિવૂડ

દિલીપકુમારની તબિયત ઠીક નથી,પ્રાર્થના કરોઃ સાયરાબાનુ

ફિલ્મ અભિનેત્રી સાયરા બાનો પતિ દિલીપ કુમારનું બહુ ધ્યાન રાખે છે. દરેક મુસીબતમાં તે તેમની પડખે ઊભી રહે છે. સાયરા બાનોએ દિલીપકુમારનું હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે દિલીપકુમાર હાલ નબળા પડ્યા છે અને તેમની ઇમ્યુનિટી પણ ઓછી થઈ છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો, અમે પ્રતિદિન ભગવાનનો આભાર માનીએ છીએ, એમ તેમણે […]
બોલિવૂડ

જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાત આવે તેવી શક્યતા અમિતાભ બચ્ચન ગુજરાત આવશેઃ ટૂરિઝમની જાહેરખબરોનું શૂટિંગ કરશે

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત નડા બેટ, પોલોના જંગલ, ગિરનાર-રોપ વે, ડાયનાસોર મ્યુઝિયમ જેવા સ્થળોએ શૂટિંગ કરશે. ગુજરાત ટુરીઝમની જાહેરખબરોનું તેઓ શુટિંગ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે.ગુજરાત ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી જાન્યુરીના અંત સુધીમાં તેઓ
બોલિવૂડ

આદિપુરુષનાં “રાવણ” સૈફ અલી ખાને કહ્યું અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું

આદિપુરુષમાં રાવણ બનેલા સૈફ અલી ખાનના વિવાદિત નિવેદન ઉપર ઘમાસાન મચ્યુ છે. સૈફ અલી ખાને પોતાની આવનારી ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. પછી સોશિયલ મીડિયામાં આ ફિલ્મ અને સૈફ અલી ખાનના બહિષ્કારની માગ કરી રહ્યા છે. દક્ષિણના જાણીતા અભિનેતા પ્રભાસની આવનારી ફિલ્મ આદિપુરુષને લઈને જાેરદાર તૈયારી કરી રહ્યા છે. બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ […]
બોલિવૂડ

શેખર સુમન આ વર્ષે પોતાનો જન્મ દિવસ નહીં મનાવે, કહ્યું- સુશાંત સિંહ રાજપૂત માટે આટલું તો કરી શકુ છું

અભિનેતા શેખર સુમને શનિવારે ખુલાસો કર્યો હતો કે તે આ વર્ષે ૭ ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં મનાવે. તેણે કહ્યું કે, તે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને કોઈ સેલિબ્રેશન નહીં કરે. શેખર સુમને આ વાતની જાણકારી ટિ્‌વટ કરીને આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી શેખર સુમન સતત ન્યાયની માગ કરી રહ્યા છે.શેખર સુમને ટિ્‌વટ કરી […]
બોલિવૂડ

રાહુલ મહાજને ત્રીજી પત્ની નતાલિયા ઈલિના અંગે કહ્યું, તેણે હવે હિંદુ ધર્મ અપનાવી લીધો છે

બિગ બોસ’ના સૌથી વિવાદિત સ્પર્ધક રાહુલ મહાજન હાલની સિઝનમાં એન્ટ્રી લેશે. જાેકે, રાહુલનું જીવન ‘બિગ બોસ’માં જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ બહાર પણ હતું. તેની બંને પૂર્વ પત્નીઓ શ્વેતા સિંહ તથા ડિમ્પી ગાંગુલીએ તેની પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ પહેલાં તે ડ્રગ સ્કેન્ડલમાં ફસાયો હતો. હવે રાહુલ આધ્યાત્મની રાહ પર છે. તેણે રશિયન […]
બોલિવૂડ

સારા અલી ખાને જિમમાં ટ્રેનર સાથે ઈન્ટેન્સ વર્કઆઉટનો વીડિયો કર્યો શેર

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની ફિટનેસનું ખૂબજ ધ્યાન રાખે છે. સારા અવારનવાર પોતાના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ જિમમાં વર્કઆઉટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના ટ્રેનર સાથે જબરજસ્ત વર્કઆઉટ કરતી નજર આવી રહી છે.વીડિયોમાં જાેઈ શકાય છે કે, સારા અલી […]
બોલિવૂડ

અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ‘અતરંગી રે’નું શૂટિંગ કર્યું શરૂ

અક્ષય કુમારે સારા અલી ખાન તથા ધનુષની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટર કરી રહ્યાં છે. અક્ષયે શૂટિંગના પહેલા દિવસની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સ્કોટલેન્ડ જઈને ‘બેલ બોટમ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. ત્યાંથી આવીને અક્ષયે ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પતાવ્યું હતું. અક્ષય કુમારે સારા
બોલિવૂડ

ધર્મેન્દ્રએ ખેડૂતોનો પક્ષમાં ટ્‌વીટ કરી તરત કર્યું ડિલીટ, સરકારને કરી હતી અપીલ

હાલ સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન ચર્ચામાં છે. એવામાં બોલીવુડ હસ્તીઓ પણ આ મુદ્દે પોતાના મત રજુ કરી રહ્યા છે. ખેડૂત ખુબ પરેશાન છે અને હવે તેમની પરેશાનીથી બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ ચિંતિત થઈ ગયા છે. ધર્મેન્દ્રએ સરકારને આ પરેશાનીનો ઉકેલ લાવવાની વાત કરી છે. ધર્મેન્દ્રએ ટ્‌વીટ કરીને દેશની સરકાર પાસે માંગણી કરી કે તેઓ […]
બોલિવૂડ

રેડ આઉટફિટમાં શમા સિકંદરનો હોટ અંદાઝ, ફોટોઝ થયા વાયરલ

શમા સિકંદર બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના હોટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં શમાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે જાેરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શમા ક્રુઝ પર હોટ અંદાઝમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/