fbpx
Home 2022 July (Page 3)
બોલિવૂડ

બિપાશા બાસુના ઘરમાં નાના મહેમાનના આગમનની તૈયારી

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની ફિલ્મના સેટ પર થયેલી મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. થોડા સમય ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. બોલિવૂડના ક્યુટ કપલ કરણ-બિપાશા માતા-પિતા બનશે તેવા સમાચારો ઘણી વખત સામે આવ્યા, પરંતુ બન્ને નકારતા આવ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આગામી
બોલિવૂડ

મુંબઈમાં રણબીર-શ્રદ્ધાની ફિલ્મના સેટ પર ભીષણ આગ

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની અપકમિંગ અનટાઈટલ ફિલ્મમાં શુક્રવાર સાંજે ભયંકર આગ લાગી હતી. ફિલ્મનો આ સેટ મુંબઈના અંધેરી વેસ્ટ એરિયામાં આવ્યો છે. કૂપર હોસ્પિટલના ડૉ. સદાફુલે જણાવ્યું કે, આ આગમાં ૩૨ વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું છે. છદ્ગૈંના રિપોર્ટના અનુસાર, સાંજે ૪.૩૦ વાગે અંધેરી વેસ્ટના ચિત્રકૂટ
બોલિવૂડ

રેમ્પ વોક દરમિયાન દીપિકાએ રણવીરને કિસ કરી

રણવીર સિંહ અત્યારે પોતાના ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી માંડી ન્યૂઝ ચેનલ સુધી તેના આ ફોટોશૂટની ચર્ચા થઈ રહી છે. તેના માટે તે સતત ટ્રોલ પણ થઈ રહ્યો છે. આ ફોટોશૂટના કારણે તેના પર હ્લૈંઇ પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન રણવીર સિંહે મિજવાન ૨૦૨૨ ફેશન શોમાં ભાગ લીધો. જેની તસવીર
બોલિવૂડ

બોબી દેઓલે માતા પ્રકાશ કૌર સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો દીકરો છે. મોટાભાગના લોકોને તેમની પત્ની હેમા માલિની વિશે જ ખબર જ છે, પરંતુ તેમની પહેલી પત્ની પણ છે જેનું નામ છે પ્રકાશ કૌર જેઓ બોબી અને સની દેઓલાની માતા છે. તાજેતરમાં બોબીએ સોશિયલ મીડિયા સગી માતા પ્રકાશ કૌરની સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોઝમાં
બોલિવૂડ

અભિનેત્રી મંદાકિનીના જન્મદિવસે તેમના વિશે રસપ્રદ વાતો જાણો

મંદાકિનીનું સાચુ નામ છે યાસ્મિન જૉસેફ. તેનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૬૯ ના રોજ મેરઠમાં થયો હતો. મંદાકિનીની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૫માં થઈ. અને વર્ષ ૧૯૯૬ સુધીમાં મંદાકિનીએ લગભગ ૪૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રામ તેરી ગંગા મેલી ફિલ્મથી ચર્ચામાં આવી હતી મંદાકિની. એક ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ
બોલિવૂડ

ફેમસ સિંગર સોનુ નિગમના જન્મદિવસે રસપ્રદ ચર્ચા

૩૦ જુલાઈ ૧૯૭૩ માં હરિયાણાના ફરિદાબાદમાં જન્મેલા સોનૂ નિગમે ૩ વર્ષની વયથી પોતાની કાર્કિદીની શરૂઆત કરી હતી. તે સ્ટેજ પર તેમના પિતા સાથે મોહમ્મદ રફીના ગીત “ક્યા હૂઆ તેરા વાદા, વો કસમ વો ઈરાદા” ગાવા જાેડાયા ત્યાર પછી સોનૂ નિગમ તેમના ગીત જાહેર સમારોહ તથા લગ્ન પ્રસંગે તેમના પિતા સાથે ગાવા
બોલિવૂડ

સોનુ સૂદ રીયલ લાઈફમાં પણ હીરો છે તેણે ઘણાને મદદ કરી છે

સોનુ સૂદ અભિનેતા તરીકે લોકોના દિલોમાં રાજ કરી છે પરંતુ તેમને કોરોના મહામારીમાં લોકોની એટલી મદદ કરી કે જેના કારણે તેઓ રીયલ લાઈફમાં પણ હીરો બની ગયા અને લોકોના દિલોમાં એક આગવી છાપ છોડી. કોરોનામાં માનવતાવાદી કાર્ય માટે સપ્ટેમ્બર ૨૦૨૦ માં સોનુ સૂદને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે
બોલિવૂડ

ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની કેતકી દવેના પતિ રસિક દવેનું નિધન

ટીવી ઇંડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ભાભી જી ઘર પર હૈ’ ના મલખાન ઉર્ફ દીપેશ ભાન બાદ હવે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ ની અભિનેત્રી કેતકી દવેના પતિ તથા એક્ટર રસિક દવેનું નિધન થયું છે. ૨૯ જુલાઇ ૨૦૨૨ ની રાત્રે ૬૫ વર્ષની ઉંમરે રસિકે અંતિમ શ્વાસ લીધા હતા. એક
ગુજરાત

ગાંધીનગર ચરેડી ફાટક પાસે પોલીસે તાડીનું વેચાણ કરતો ઈસ્મ ઝડપાયો

બોટાદનાં બરવાળામાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ લઠ્ઠાકાંડની ઘટનાના પગલે રાજય પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ઉપર છાપા મારીને બુટલેગરો સામે કડકાઈથી કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને
ગુજરાત

બોગસ પેઢીઓને કારણે સારા વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે

ભેજાબાજાે અને કરચોરી કરી રહેલા તત્વોનો વાળ પણ વાંકો થઇ રહ્યો નથી, એકલ-દોકલ કરચોરો પર કાર્યવાહી કરી અને ચોપડે તંત્ર સંતોષ માની રહ્યું છે અને પોતાની કામગીરીના પત્રક ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોમાં સાચા-ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/