fbpx
Home 2024 October
અમરેલી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’-પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની  ઉજવણી

સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’-પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, ‘સ્વચ્છ ભારત મિશન’ના સફળતાના શાનદાર ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છેગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના
ગુજરાત

કર્મનિષ્ઠ કર્મચારી, બોર્ડ ઓફ ડિરેકર્ટસ અને સભાસદોની ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ 

ગુજરાતના સહકાર ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધારનાર શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાની ચૌદમી સાધારણ સભાનું આયોજન કડવા પટેલ સમાજ વાડી, અમરેલી ખાતે કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેનશ્રી અનિલભાઈ વેકરિયા કહે છે કે, સહકારમાં મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના
ભાવનગર

ગાંધી જયંતિ શ્રી મોરારિબાપુ સંદેશ

ગાંધી જયંતિ સંદર્ભે શ્રી મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો…!રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલાં રહ્યાં છે, ત્યારે ૨ ઓકટોબર ગાંધી જયંતિ સંદર્ભે રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ પણ સ્મરણ સાથે
અમરેલી

ગેજેટમા દર્શાવેલ કાયદાનુ વન વિભાગના અધિકારીઓ મનસ્વી અથૅઘટન કરશે જેને કારણે ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે – પૂર્વે સાસદ

કેન્દ્ર સરકારના પયાઁવરણ, વન અને જલવાયુ પરીવતૅન મંત્રાલય દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ગેજેટ પ્રસિધ્ધ કરાયુ છે. ગેજેટમા દર્શાવેલ કાયદાનુ વન વિભાગના અધિકારીઓ મનસ્વી અથૅઘટન કરશે જેને કારણે ગ્રામજનો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે – પૂર્વે સાસદ અમરેલીના પૂર્વે સાસદ અને ૧૦૮ તરીકેની ઉપમા
અમરેલી

આજરોજ 2 ઓક્ટોબર અને ગાંધીજ્યંતી ના પાવન  પર્વ ના અવસરે જિલ્લા કૉંગ્રેસ સમિતિ દવારા પૂજ્ય મહાત્મા ગાંધીજી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ ગાંધી બાગ અમરેલી ખાતે યોજાયેલ હતો

 આ પ્રસંગે જિલ્લા સમિતિના આગેવાનો દવારા પૂજ્ય બાપુના સ્મરણો અને વિચારો બાબત ચર્ચા વિચારણા થયેલ અને પૂજ્ય બાપુના જીવન વિશે તથા પૂજ્ય બાપુના વિચારો વિશે ચર્ચા થયેલ કૉંગ્રેસ પક્ષ હમેશા ગાંધી વિચાર ના પાયા પર રચાયેલ પક્ષ છે.આજ રોજ અમરેલી ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમા ખાતે જિલ્લા કૉંગ્રેસ સમિતિ
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને તથા ભોગ બનનારને શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.  ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા તેમજ
અમરેલી

સાવરકુંડલા આઇ.સી.ડી.એસ પરિવાર દ્વારા પોષણ માસ ૨૦૨૪ અંતર્ગત ઘટક કક્ષા એ સમાપન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ

સાવરકુંડલા આઇ સી ડી એસ પરિવાર દ્વારા પોષણ માસ ઉજવણી ૨૦૨૪ અંતર્ગત ખાસ સમાપન સમારોહ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, નગરપાલિકા નાં પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ જીવન ભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, જિલ્લા
બોલિવૂડ

મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્‌વટર) પર આની જાહેરાત કરી હતી. તેણે કહ્યું છે કે મિથુનને આ એવોર્ડ ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવશે.
બોલિવૂડ

‘દેવરા’ બોક્સ ઓફિસ પર ‘સ્ત્રી ૨’ને હલાવી શકી નથી’સ્ત્રી ૨’ સાથે સરખાવીએ તો કમાણીની દૃષ્ટિએ ‘દેવરાઃ પાર્ટ ૧’ ‘સ્ત્રી ૨’ સામે હારી ગઈ

જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ ૧’ ૨૭મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ સારી કમાણી કરી લીધી હતી. જે રીતે ફિલ્મને લઈને હાઈપ બનાવવામાં આવ્યો હતો તે જાેતા લાગી રહ્યું હતું કે શરૂઆતના દિવસે પણ ફિલ્મ અજાયબી કરશે. પરંતુ જાે આ ફિલ્મને શ્રદ્ધા કપૂર અને
રાષ્ટ્રીય

પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ ૬૨ વર્ષીય વૃદ્ધ માતાને જીવતી સળગાવીને મારી નાખી

ત્રિપુરામાં, બે અશ્વેત પુત્રોએ તેમની વૃદ્ધ માતા સાથે એવી ક્રૂરતા કરી કે તેનાથી કોઈપણની કરોડરજ્જુમાં કંપારી આવી જશે. પુત્રોએ પહેલા તેમની ૬૨ વૃદ્ધ માતાને ર્નિદયતાથી માર માર્યો. પછી તેને દોરડાની મદદથી ઝાડ સાથે બાંધી દીધો. ત્યાં પણ માતાને પહેલા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ છાંટીને આગ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/