fbpx
ગુજરાત

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદની સંસ્થા નૃત્યભારતીના વિદ્યાર્થીનીઓના ભરતનાટ્યમનું મંત્રમુગ્ધ પર્ફોમન્સ આપ્યા

હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથના આંગણે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના ભવ્ય ઉદઘાટન સમારોહમાં અમદાવાદની ૧૪ વિદ્યાર્થિનીઓ સતત ચાર દિવસ ભરતનાટ્‌મ નૃત્યની રજૂઆત કરી હતી. અમદાવાદની સંસ્થા નૃત્યભારતીના આ વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દે તેવા પર્ફોમન્સ આપ્યા હતા. આ માટે સંસ્થાની કલાકાર વિદ્યાર્થાનીઓ આ માટે છેલ્લા કેટલાય દિવસોથી પ્રેક્ટિસ કરી રહી હતી. તેઓએ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ મનમોહક પ્રસ્તુતિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નૃત્યભારતી સંસ્થાનાં પ્રણેતા ઇલાક્ષીબહેન ઠાકોર છે. હાલ આ સંસ્થાને તેમના પુત્ર ચંદન ઠાકોર અને પુત્રવધૂ નિરાલી ચંદન ઠાકોર આગળ ધપાવી રહ્યાં છે. જેમના માર્ગદર્શનમાં કલાકારોએ પ્રસ્તુતિ કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/