fbpx
રાષ્ટ્રીય

ભારતીય પોસ્ટ વિભાગમાં આવી 26 000 થી વધારે જગ્યા .

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022: રોજગાર શોધી રહેલા તમામ યુવાનો માટે રોજગારની બીજી તક આવી છે. આ તકનો લાભ ઉઠાવીને તમે નોકરી મેળવી શકો છો. ભારતીય પોસ્ટે તમામ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસ ભરતી 2022ની સૂચના બહાર પાડી છે જેના માટે ઉમેદવારો અરજી કરી શકે છે. નીચે અમે આ સૂચના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા છીએ, જેને વાંચીને તમે આ સૂચના વિશેની દરેક મહત્વપૂર્ણ માહિતી સમજી શકો છો અને અરજી કરી શકો છો.

*ભરતીનું નામ*
આ ભરતી ઈન્ડિયા પોસ્ટ ભરતી માટે બહાર આવી છે

*કુલ પોસ્ટ્સ*
આ ભરતી 26600+ કરતા વધારે જગ્યાઓ માટે બહાર આવી છે *પોસ્ટનું નામ*
આ ભરતીમાં ગ્રામીણ ડાક સેવક, પટાવાળા માટે ભરતી બહાર પાડી છે

*મહત્વની તારીખો* –
આ અરજી શરૂ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે .

*પરીક્ષા તારીખ*
હાલ આ પરીક્ષા માટે કોઈ તારીખ જાહેર કરેલ નથી .

*અરજી ફી*
આ અરજી માટે સામાન્ય: ₹100 અને EWS (આર્થિક રીતે નબળા વિભાગ): ₹100 તેમજ OBC (અન્ય પછાત વર્ગો): ₹100 રહેશે જ્યારે SC (અનુસૂચિત જાતિ): ₹ 0 , ST (અનુસૂચિત જનજાતિ): ₹ 0, સ્ત્રી: ₹0, તેમજ PH (દિવ્યાંગ): ₹0 ની ફ્રી રાખવામાં આવેલી નથી

*ઉંમર વિગતો*
આ ભરતીમાં ઓચામ ઓછી ઉંમર: 18 વર્ષ હશે અને વધારે માં વધારે ઉંમર 40 વર્ષ નિ રહેશે

*શૈક્ષણિક લાયકાત*
– આ ભરતીમાં ન્યૂનતમ લાયકાત: કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ ની રહેશે તેમજ અન્ય ડિગ્રી , પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે . કેવી રીતે અરજી કરવી આ અરજી કરીને તમે આ સૂચનાના અધિકૃત પૃષ્ઠ પર પહોંચી શકો છો અને ત્યાં દર્શાવેલ નિયમોનું પાલન કરીને તમારી અરજી ભરી શકો છો. તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો, તમારો ફોટો, તમારા બધા પ્રમાણપત્રો, માર્કશીટ, આધાર કાર્ડ વગેરે તમારી સાથે રાખો જેથી કરીને અરજી કરતી વખતે તમને કોઈ સમસ્યાનો ન પડે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/