fbpx
અમરેલી

અમરેલીના મોણપુર ગામના યુવાન – અનમોલ રાષ્ટ્રદીપ “ગીનીશ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન પામશે..

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અગામી તારીખ 9 અને 10 એપ્રિલ, 2022 ના રોજ સુરત ખાતે યોજાનાર  “વિકા;શીલ ભારત“ ઉપર એજ્યુકેશન સબ્જેક્ટ પર ઓફિશિયલ એટેમ્પટ આપશે..

અનમોલ રાષ્ટ્રદીપ જેઓ મેમરી એન્ડ માઈન્ડ પાવર  ટ્રેઈનર તરીકે કાર્યરત છે. જેમણે I.S.R.O. માં કાર્યFનુભવ મેળવ્યા બાદ  છેલ્લા 9 વર્ષથી ભારતના 7 રાજ્યોમાં 1400 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં 2,50,000 થી વધુ લોકોને સેમીનાર આપી રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપેલ છે.

અમરેલી જીલ્લાનું ગૌરવ એવા “અનમોલ રાષ્ટ્રદીપ” ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં ઓફિસિયલ એટેમ્પ્ટ આપવા જઈ રહ્યાછે,જે આપણાં અમરેલી જીલ્લા માટે ગૌરવની બાબત કેહવાય.આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ જિલ્લા ભાજપની ટીમ તેમજ અમરેલી જીલ્લા ભાજપ દ્વારા અને જિલ્લાના તમામ નાગરીકો દ્વારા અનમોલ રાષ્ટ્રદીપ ને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/