fbpx
અમરેલી

સાવરકુંડલામાં હેપ્પી ટુ હેલ્પ ગ્રુપ દ્વારા દશેરા નિમિત્તે અનોખી સેવા, મીઠાઈ અને ફરસાણ વિતરણ કરીને ગરીબ અને વંચિત વર્ગના લોકોના મોં પર સ્મિત લાવવાનો નમ્ર પ્રયાસ

સાવરકુંડલામાં હેપ્પી ટુ હેલ્પ ગ્રુપ દ્વારા  દશેરાના પાવન તહેવાર નિમિતે સાવરકુંડલા અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને દશેરા વિતરણ કરીને દશેરાના તહેવારની ઉજવણી કરી. આમ ગરીબ અને વંચિત વર્ગના લોકો પણ આ કાળઝાળ મોંઘવારીના યુગમાં અધર્મ પર ધર્મના વિજય પર્વને ખુશીથી માણી શકે એવો નમ્ર પ્રયાસ કરવાની હેપ્પી ટુ હેલ્પ ગ્રુપની સરાહનીય કામગીરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/