fbpx
Home Archive by category અમરેલી (Page 1290)
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 25 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 188 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3382 પર

અમરેલી જિલ્લામાં કોરોના બેકાબુ. આજે 25 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. જિલ્લા માટે આગામી દિવસો મહત્વના. અમરેલી જિલ્લામા કોરોના બેકાબુ થતો જાય છે ત્યારે હમણાં જ લગ્નસરાની સિઝન પુરી થઈ છે હવે તેની અસર આગામી દિવસોમાં કેવી રહેશે તે મહત્વની પુરવાર થશે. છેલ્લા દિવસો માં પોઝિટિવ કેસોમાં
અમરેલી

અમરેલી આજ રોજ અમર ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા, સહકાર સંમેલન અને જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયેલ હતો

અમરેલી આજ રોજ અમર ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા, સહકાર સંમેલન અને જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયેલ હતો.આ તકે NCUI ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સહકારી અગ્રણીઓ અશ્વિનભાઈ સાવલિયા, જયંતિભાઈ પાનસુરીયા, મનીષભાઈ સંઘાણી, કુ. ભાવનાબેન ગોંડલીયા, ગીતાબેન સંઘાણી, મુકેશભાઈ
અમરેલી

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જીના માર્ગદર્શન અને સૂચના અનુસાર સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના જુનાસાવર ગામના મારા બુથ નં. 70ના પેજ નંબર 20ની પેજ કમિટી બનાવવાનું કાર્ય પૂર્ણ કરી જીલ્લા અધ્યક્ષ કૌશિકભાઇે વેકરીયાને સુપ્રત કરી.

અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના ગામ ચરખડીયા ખાતે ઉપસ્થિત રહી 100 ટકા પેજ કમીટીની રચના પૂર્ણ કરી

માન. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જીની સૂચના મુજબ સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ રોજ તેમના ગામ ચરખડીયા ખાતે ઉપસ્થિત રહી 100 ટકા પેજ કમીટીની રચના પૂર્ણ કરી સાવરકુંડલા તાલુકા ભાજપ અધ્યક્ષ જયસુખભાઈ સાવલિયાને અર્પણ કરી હતીઆ તકે જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા, ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ કચ્છી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, ભાજપ
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 17 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 175 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3357 પર

અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 15 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે સામે રિકવરી રેટ પણ સારો સુધારો થયો હોવાથી કોરોના દર્દીઓ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે જે રાહત આપે છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું […]
અમરેલી

દામનગર સીટી સર્વે ઓફિસ ક્યારે ખુલશે ? શહેરી જનો નો રોજિંદો સવાલ ધારાસભ્ય શ્રી ઠુંમર સુધી રજૂઆતો હક્ક સતા પ્રકાર ટેન્યુલ આકૃતિ માપ તફાવત સહિત ની ભારે ફરિયાદ છતાં સીટી સર્વે ની અનિયમિત

દામનગર સીટી સર્વે કચેરી ની ભારે અનિયમિત શહેરી જનો દ્વારા દર સપ્તાહે ખુલવા ના સમયે રાહ જોઈ ને નાસીપાસ વારંવાર માત્ર બોર્ડ બદલી અવત્તા સપ્તાહ ખુલશે નું માત્ર બોર્ડ જ મુકાય છે સીટી સર્વે કચેરી ક્યારેય ખુલતી નથી સીટી સર્વે કચેરી ના જવાબદાર અધિકારી સંકલન ની મીટીંગો માં પણ ગેરહાજર રહેતા હોવા નું પ્રાંત કચેરી […]
અમરેલી

ખાંભા તાલુકા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોંગી આગેવાન હરીભાઈ હીર૫રાએ કેસરીયો ધારણ કર્યો

આજ રોજ અમરેલી અમર ડેરી ખાતે સહકાર સંમેલનમાં જિલ્લા ભાજ૫ પ્રમુખ કૌશીક વેકરીયા,રાષ્‍ટ્રીય સહકારી આગેવાન દીલી૫ભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજ૫ મહામંત્રી પૂનાભાઈ ગજેરા, પીઠાભાઈ નકુમની ઉ૫સ્‍થિતીમાં ખાંભા તાલુકાનાં માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન, ખાંભા તાલુકાનાં ખેડુત અગ્રણી અને જિવા૫ર ગામનાં પૂર્વ સરપંચ હરીભાઈ હીર૫રાએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં વિશ્વાસ મુકી
અમરેલી

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને “ડૉ. અબ્દુલ કલામ ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”ની શુભેચ્છા મુલાકાત દિલીપભાઇ સંઘાણી

તા.11/12/2020 શુક્રવારના રોજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તેમજએન.સી.યુ.આઈ. તથા ગુજ્કોમાસોલ ચેરમેન, સહકાર શિરોમણિ, વાઇસ ચેરમેન-ઇફકો,પૂર્વ સાંસદ-લોકસભા અને ચેરમેન-મધ્યસ્થ સહકારી બેંક-અમરેલી તથાતેમની સાથે રામભાઈ સોનેપરા દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિતઅને નવનિર્મિત “ડૉ. અબ્દુલ કલામ ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”ની શુભેચ્છામુલાકાત કરવામાં આવી. આ સમયે નગર પ્રાથમિક શિક્ષણ
અમરેલી

વિદ્યાસભા સ્કુલ અમરેલીના કેમ્પસમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ કેમ્પસમાં આજરોજ તાઃ – ૧૨-૧૨-૨૦ ને શનિવારના રોજ શહેરની વિવિધ સંસ્થાઓની વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે . શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કુલ અને રોટરી કલબ ઓફ અમરેલી ( મેઈન ) ના સયુંકત ઉપક્રમે ભવ્ય ક્રિકેટ […]
અમરેલી

અમરેલી જિલ્‍લામાં 1રર શરાબીઓને દબોચી લેવાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બુટલેગરો અને પીનારાની હાલત બગાડી અમરેલી જિલ્લામાં 1રર શરાબીઓને દબોચી લેવાયા દારૂનું વેચાણ , વહન અને સેવન કરનારાઓ વિરૂધ્ધ એક જ દિવસમાં 138 કેસો કરવામાં આવ્યા ઠંડી ઉડાડવા માટે દેશીદારૂનો સહારો લેનારાઓને પોલીસે ગરમીનો અહેસાસ કરાવ્યો અમરેલી , તા . 11 ગાંધીનાં ગુજરાતમાં આમ તો કાગળ પર દારૂબંધી જોવા મળી રહી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/