fbpx
Home Archive by category અમરેલી (Page 1297)
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસ, 1 કોરોના દર્દીઓના મૃત્યુ : કુલ 3251 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે કોરોના દર્દીનું મોત. જિલ્લામાં કુલ મૃત્યુ આંક 38 પર પહોંચ્યો. આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે પણ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અમરેલી શહેરના ચિતલ રોડ પરના 82 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું આજે કરુણ
અમરેલી

રાજુલાના યૂવા અગ્રણી સમીર કનોજીયાને ગુજરાત ફકીર સમાજ દ્વારા યૂવા સભ્યની જવાબદારી સોંપાઈ

રાજૂલા શહેરમા દરેક સમાજ પ્રત્યે જેના નામનો વાહ વાહ છે એવા સદ્દભાવના યૂવા ગૂપના પ્રમુખ તેમજ અમરેલી જીલ્લા ભાજપ લધુમતી મોરચા પ્રભારી સમીરભાઈ કનોજીયા જે દરેક સમાજમા લોકો સાથે ખૂબ મોટું મિત્ર મંડળ.અને સેવાકીય કાર્યમા હમેશાં સેવા આપે છે.તેમજ અમરેલી જીલ્લામા વધૂ રકતદાન કેમ્પનુ આયોજન પણ કરેલ છે.રાજૂલા શહેરના એજયુકેશન માટે ઉપયોગી કાયઁ અને.હોસ્પિટલમાં જરુરીયાત […]
અમરેલી

ઇશ્વરિયા નજીક કાર ચાલકે કંડકટરને હડફેટે લેતા ઇજા, બસના ટાયરમાં અવાજ આવતાે હાેય નીચે ઉતરી જાેતા હતાં

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામ નજીક કાેડીનાર રૂટની બસના કંડકટર બસના ટાયરમા કંઇક અવાજ આવતો હાેય નીચે ઉતરી તપાસ કરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લઇ ઇજા પહાેંચાડી હતી. જેને પગલે તેણે કાર ચાલક સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. કાેડીનાર રૂટની એસટી બસના કંડકટર પ્રકાશભાઇ પરશાેતમભાઇ ગાેહેલે અમરેલી તાલુકા પાેલીસ મથકમા […]
અમરેલી

સાવરકુંડલાની કિસાન પુત્રી માધુરીએ દિલ્‍હીથી બાઈક ઉપર ચારધામની યાત્રા પૂર્ણ કરી

8 દેશોનો પ્રવાસ કરી ચુકેલી યુવતીની મર્દોવાલી બાત આગામી દિવસોમાં બાઈક ઉપર વિદેશ પણ જશે સાવરકુંડલાનાં એક ખેડૂતની દીકરી એવી માધુરી જીયાણીએ તાજેતરમાં સાવરકુંડલાથી દિલ્‍હી ગયા બાદ માત્ર બાઈક ઉપર ચારધામની યાત્રા કરી હતી. સામાન્‍ય રીતે મહિલા હોવું અને એકલા આવી યાત્રા કરવી એ એક પડકારરૂપ બાબત માનવામાં આવે છે. ત્‍યારે માધુરીએકરેલી યાત્રાએ સમગ્ર અમરેલી […]
અમરેલી

અમરેલી જીલ્લા ના કોરોના વોરીયસઁ નૂ સન્માન કરાયું

અમરેલી જીલ્લા ના કર્મચારી ગણ ને જે લોકો એ પોતાના જીવ ની પરવાહ કર્યા વગર કોરોના કાળ મા જે સેવા આપી એ બદલ આખા જીલ્લા ના વોરીયસઁ ને ડોબરીયા પરીવાર ગૂજરાત દ્વારા સન્માનીત કરાયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પરીવાર અગ્રણી તેમજ સામાજિક કાયઁકતા પિયુષ ડોબરીયા તેમજ મહિલા કોરોના વોરીયસઁ નૂ ખાસ સન્માન કરાયું એ […]
અમરેલી

સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના ખુનની કોશિશ, માર મારી બળજબરીથી કઢાવવુ, આર્મ્સ એક્ટ તથા ઇંગ્લીશ દારૂની મહેફીલ તથા જાહેરનામા ભંગ જેવા ગંભીર કુલ 05 ગુન્હાઓમા  નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ                  પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સુચનાથી અને નાયબ પોલીસ […]
અમરેલી

લાઠી તાલુકા ના ચાંવડ ખાતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે બલ્ક પાઇપ લાઇન નું ખાતમહુર્ત

લાઠી તાલુકા ચાંવડ ખાતે બલ્ક પાઇપ લાઇન નું રાજ્ય ના મુખ્ય મંત્રી ના વરદહસ્તે ખાત મહુર્ત કરશે  રવિવારે ૬/૧૨/૨૦  ના રોજ લાઠી તાલુકાના ચાવંડ ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે બલ્ક  પાઇપ લાઈન નું ખાત મુર્હૂત કરવા માં આવનાર છે મુખ્ય મંત્રી ના આગમન ને લઈ  હોદેદારો , કાર્યકર્તા, આગેવાનો ,ગ્રામજનો ,માં અનેરો ઉત્સાહ આવતી […]
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસ, 2 કોરોના દર્દીઓના મૃત્યુ : કુલ 3235 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં બે કોરોના દર્દીઓના કરુણ મૃત્યુ. તંત્રની કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયત્નો છતાં પોઝિટિવ કેસોમાં થઈ રહેલો સતત વધારો. આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 18 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં આજે બે કોરોના દર્દીઓના કરુણ મોત થયા છે. અમરેલીના મણીનગરના 65 વર્ષીય કોરોના પુરુષ દર્દીનું તેમજ ધારીના 80 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું કરુણ […]
અમરેલી

અમરેલી નગરપાલીકામાં ભારે વરસાદ ગ્રાન્ટ, રોડ રીપેરીંગના મુકવાયેલ બીલોની તપાસની માંગ કર્તા RTI એક્ટિવિશ નાથાલાલ સુખડિયા

અમરેલી નગરપાલીકાના ભારે વરસાદ ગ્રાન્ટ ૨૦૧૯-૨૦૨૦ અને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી. પી . ૭૮ ૧૯ ૨૦ અને ૧૪ મું નાણાપંચમાં રોડ ૨૦૧૯ ર ૦ રીપેરીંગના મુકવાયેલ બીલોની તપાસ કરી કાર્યવાહી થવા સારૂ અને અગાઉની રજાઆતોને કામે યોગ્ય પગલા લેવા બાબતે અમરેલી નગરપાલીકા દ્રારા સરકારશ્રીની વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અંતગર્ત અમરેલી શહેરના સી […]
અમરેલી

દામનગર સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે “રમોતો જોગી”ના જાણીતા અભિનેતા કિરણ ખોખાણી પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી            મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ટૂંકી ફિલ્મો ના સર્જક કિરણ ખોખાણી પરિવાર પધાર્યા સોશ્યલ મીડિયા ની યુટ્યુબ ચેનલ ઉપર રમતો જોગી નામ થી અસંખ્ય માર્મિક ટકોર કરતી ટૂંકી ફિલ્મો બનાવનાર કિરણ ખોખાણી પરિવાર નું સંસ્થા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/