fbpx
Home Archive by category બોલિવૂડ (Page 408)
બોલિવૂડ

‘તારક મહેતા કા…’ની દયાબેન દિશા એક એપિસૉડ માટે ફી ને લઇ વાત અટકી…

ટીવીની સૌથી પૉપ્યૂલર સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા અવારનવાર ટ્‌વીટ્‌સ આવતુ રહે છે, થોડાક સમય પહેલા રિપોર્ટ હતા કે દયાભાભી એટલે કે ગુજરાતી એક્ટ્રેસ દિશા વાકાણી ટુંકસમયમાં શૉમાં વાપસી કરી શકે છે. છેલ્લા ત્રણ વર્ષથી શૉમાં દયાભાભી દેખાયા નથી. ફેન્સ પણ દયાભાભીને ખુબ મિસ કરી રહ્યાં છે.
બોલિવૂડ

જ્યારે કૃષ્ણાને તેના જ શો પર ગોવિંદાએ મારી દીધી થપ્પડ, દર્શકોના ઉડી ગયા હોશ

બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને ટીવીના સ્ટેન્ડ અપ કોમેડિયન કૃષ્ણા અભિષેક મામા-ભાણેજ છે. કૃષ્ણા ઘણી વાર તેના જાેક્સમાં ચીચી મામાનો ઉલ્લેખ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ગોવિંદા અને કૃષ્ણા વચ્ચેના સંબંધમાં તીરાડ પડી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે અદભૂત બંધન હતું. ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે કૃષ્ણાના શો ‘ધ ડ્રામા […]
બોલિવૂડ

આત્મસન્માન સાથે સમાધાન કરીને ઉપયોગ કરી રહી છુંઃ કંગના

બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત આજકાલ તેની ફિલ્મો કરતા વધારે ટ્‌વીટ્‌સને લઈને ચર્ચામાં છે. કંગના બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી છે જે હંમેશા પોતાનો અભિપ્રાય આપતા સહેજ પણ સંકોચ રાખતી નથી. કંગના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તેની સાથે જ વાયરલ થાય છે. કંગનાએ પોતે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર નિશાન સાધ્યું છે. તેણે ટિ્‌વટર પર […]
બોલિવૂડ

કોમેડિયન કપિલ શર્મા બીજી વખત બન્યો પિતા, દીકરાને જન્મ આપ્યો

એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે દીકરાનો જન્મ થયો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારા સમાચાર આપ્યા છે. તેણે લખ્યું, ‘નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. બધાને અમારો પ્રેમ. ગિન્ની […]
બોલિવૂડ

અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શૅર કરી, નામ પાડ્યું વામિકા

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી […]
બોલિવૂડ

કેટરીના સાથે સરખામણીથી મારી કારકિર્દી ક્યારેય આગળ વધી જ નહીંઃ ઝરીન ખાન

બોલિવૂડમાં વિવિધ અભિનેત્રીઓ વચ્ચે સરખામણીઓ થતી રહે છે અને તેમના કામ અંગે પણ તુલનાત્મક ચર્ચાઓ સામે આવતી હોય છે. આ સરખામણીઓ ક્યારેક કોઈ સ્ટાર કાસ્ટ માટે જાેખમી અને નુકસાનકારક સાબિત થતી હોય છે. ઝરીન ખાને પણ આવી જ કંઈક વાત કરી છે. તેણે થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે બોલિવૂડમાં કેટરીનાનું આકર્ષણ હતું […]
બોલિવૂડ

કિંગ ખાન પોતાની દીકરીની તસવીરો ખેંચતા ફોટોગ્રાફોરો પર ગિન્નાયો

બૉલીવુડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની દીકરી સુહાના ખાન સાથે દેખાઇ રહ્યો છે. જાેકે, આ દરમિયાન તે ગુસ્સો થતો પણ દેખાયો છે. ખરેખરમાં, કિંગ ખાન પોતાની દીકરી સુહાના ખાનને એરપોર્ટ પર છોડવા આવ્યો હતો, તે દરમિયાન ફોટોગ્રાફરો તેની તસવીરો ખેંચતા શાહરૂખ ગિન્નાયો હતો અને […]
બોલિવૂડ

દીપિકાએ શરમાતો ફોટો શેર કરતા ગૂડ ન્યુઝની ચર્ચાએ પકડ્યું જાેર

દીપિકા પાદુકોણની એક નવી તસવીર સામે આવી છે અને જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો ચોંકી ગયા છે. કારણ કે હવે એક ચર્ચાએ જાેર પકડ્યું છે કે દીપિકા પણ પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ સારા સમાચાર આપી શકે છે. જાે કે આ વિશે હજુ દીપિકાએ કોઈ પુષ્ટિ નથી કરી પણ એક ફોટોના કારણે આ ચર્ચાએ […]
બોલિવૂડ

‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ નહીં થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહિ કરે આમિર ખાન

આમિર ખાને મોબાઈલ ડિટોક્સિંગનો ર્નિણય લીધો છે. હાલમાં આમિર ખાન રાજસ્થાનમાં છે. તે અહીંયા પોતાના મિત્ર અમીન હાજીની ફિલ્મ ‘કોઈ જાને ના’ના ગીત માટે આવ્યો છે. આમિરે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે. જાેકે, આ દરમિયાન આમિરે ફોનનો ઉપયોગ ના કરવાના સોગન લીધા છે. જ્યાં સુધી ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ નહીં થાય […]
બોલિવૂડ

અભિનેત્રી માલવી મલ્હોત્રા પાગલ પ્રેમીએ પહોંચાડેલી ઇજામાંથી હાલ સ્વસ્થ થઈ

અભિનેત્રી માલવી મલ્હોત્રા પાગલ પ્રેમીએ પહોંચાડેલી ઇજામાંથી હાલ સ્વસ્થ થઈ ગઈ છે. હવે તેઓ વાપસી કરવા માટે તૈયાર છે. ‘ઉડાન’ ફેમ અભિનેત્રી માલવી મલ્હોત્રા પર નવેમ્બર ૨૦૨૦ માં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. આશિક તેના પેટ અને હાથ પર હુમલો કરી ઘટનાસ્થળેથી ભાગ્યો હતો. હુમલાખોરે તેને લગ્નની ઓફર કરી હતી, જેને માલવીએ નકારી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/