fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 246)
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ તરીકે નોંધાયો

જામનગરમાં આજે મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ છે. તાપમાનમાં લઘુત્તમ પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયું છે ત્યારે કાળા માથાનો માનવી તો ગમે તેમ કરીને ઠંડી સામે રક્ષણ મેળવી લેશે, પરંતુ પ્રાણી સંગ્રહાલ્યમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓની કાતિલ સમયમાં હાલત કફોડી બને છે. ત્યારે તંત્રએ પક્ષીઓને ગરમી મળી રહે તેવી
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૬ કિલોમીટર દૂર નોંધાયું કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વધુ તીવ્રતાના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડા […]
સૌરાષ્ટ - કચ્છ

૩૧ ડિસેમ્બરથી રાજકોટ જેલમાં એફએમ રેડિયો ગુંજશે, કેદીઓ રેડિયો જાેકી બનશે

રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૩૧ ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના એડિશનલ એફએમ રાવના હસ્તે એફએમ રેડિયો સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે તેવું એસપી બન્નો જાેશીએ જણાવ્યું છે. રેડીયો એફએમ લોકલ એફએમ સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યું છે. એફએમ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જાેડાયેલી રહેશે. […]
સૌરાષ્ટ - કચ્છ

મોરબી જિલ્લાના ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી, વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસોમાં નવા વર્ષની ભેટ મળતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. […]
સૌરાષ્ટ - કચ્છ

૩૧ ડિસેમ્બરઃ રાજકોટ એસઓજીએ દારૂ સાથે ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

૩૧ ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા છે. ત્યારે પોલીસ પણ છેલ્લા ૧૫ દિવસથી સતર્ક બની ગઈ છે. રાજકોટ ર્જીંય્એ કપ-રકાબીના બોક્સ નીચે છૂપાવીને લાવવામાં આવી રહેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એકની અટકાયત કરી છે. રાજકોટ એસઓજી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ર્જીંય્એ […]
સૌરાષ્ટ - કચ્છ

ઉત્તરાયણ પહેલા પતંગની દોરીથી રાજકોટમાં પ્રથમ મોત નોંધાયુ

ઉત્તરાયણને હજુ ૧૮ દિવસ બાકી છે તે અગાઉ ચાઈનીસ દોરીથી મોતના કિસ્સાઓ અગાઉ અવાર નવાર કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આ વખતે રાજકોટમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે. ઊત્તરાયણમાં ચાઈનીસ દોરી પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં ખુલ્લેઆમ તેનું વેચાણ થાય તે સ્વાભાવિક છે. ત્યારે રાજકોટના નાનમૌવા રોડ પર રવિવારે સાંજના સમયે પતંગની દોરીથી ગળુ કપાતા […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

૩૧મી ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના ૧૭ પ્લાનમાંથી […]
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકામાં શ્રીમદ ભાગવત કથા

પવિત્ર તીર્થ નગરી દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે.  શ્રી કૃષ્ણને પ્રિય માગશર માસમાં પવિત્ર કૃષ્ણ તીર્થ સ્થાન દ્વારકામાં આગામી સોમવારથી શ્રી મદ ભાગવત કથાનું આયોજન થયું છે, જેનો લાભ શ્રોતાઓને ઘર બેઠા લઈ શકાશે. વ્યાસપીઠ પર કથાકાર શ્રી રાજેન્દ્રગીરીજી ગોસ્વામી બિરાજી કથામૃત પાન કરાવશે. તારીખ 4 સોમવારથી તારીખ 10 રવિવાર દરમિયાન યોજાનાર […]
સૌરાષ્ટ - કચ્છ

દિવ દમણ ની કાયાપલટ કરતા એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલ

એક સમયે દિવ દમણ પર્યટન સ્થળ તરીકે લોકોમાં જાણકારી તો ધરાવતું હતું પરંતુ એને દેશ અને દુનિયાના વૈશ્વિક ફલક પર રોશન કર્યું હાલના એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલે ઉલ્લેખનીય છે કે, દિવ દમણ એડમીનસ્ટ્રેટિવ તરીકે પ્રફુલ પટેલ ના આવ્યા બાદ દિવ દમણ નો ઈતિહાસિક વિકાસ થયો છે…. હાલ દિવ માત્ર ભારતજ નહિ પરંતુ એશિયાના સૌથી રમણીય પર્યટન […]
સૌરાષ્ટ - કચ્છ

ગીતાજયંતી નિમિત્તે સંસ્કૃતભારતીનો અનોખો પ્રયોગ: ‘બાલક ઉવાચ

ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતીનો ‘પાંચ બાળકો – પાંચ ભાષા’ કાર્યક્રમ ગીતાજયંતીની પૂર્વસંધ્યાએ સંસ્કૃતભારતી પશ્ચિમક્ષેત્ર (કોંકણ-સૌરાષ્ટ્ર-ગુજરાત) દ્વારા ‘ બાલક ઉવાચ ‘ નામે એક અનોખો કાર્યક્રમ તા. ૨૪ ડિસેમ્બરે યોજાયો જેમાં ‘ પાંચ બાળકો પાંચ ભાષા ‘ એવા અભિગમથી ૬ થી ૧૨ વર્ષની વયના બાળકોએ ગીતા જીવનમાં કઈ રીતે પ્રેરણાદાયી બને છે તે
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/